Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ઓમિક્રોનથી ગભરાટઃ હૈદ્રાબાદમાં લોકો ગેરકાયદેસર રીતે બુસ્ટર ડોઝ લેવા દોડ્યા

હૈદ્રાબાદઃ ઓમિક્રોન વેરિયન્ટના કારણે વિશ્વભરમાં ચિંતાનું મોજુ છે ત્યારે ગભરાયેલા લોકો અહીંની કેટલીક કોર્પોરેટ હોસ્પિટલોમાં ગેરકાયદેસર રીતે બુસ્ટર ડોઝ લેવા દોડી ગયાઃ અનેક લોકોને સાઇફ ઇફેકટ જોવા મળીઃ સરકારે પોલિસી જાહેર કરી નથી ત્યારે આવા બુસ્ટર ડોઝ લેવા હાનિકારક છે તેવુ નિષ્ણાંતોએ જણાવ્યુઃ કેટલાકે તો બે કોવિશિલ્ડ કે બે કોવાકસીનના ડોઝ લીધાઃ જે લોકો બુસ્ટર ડોઝ લેવા દોડ્યા તેમાં રાજકારણી, હેલ્થકેરવાળા, પોલીસમેન અને બિઝનેશમેનનો સમાવેશ થાય છેઃ લોકોને આવુ નહીં કરવા તાકીદ

(3:55 pm IST)