Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

દક્ષિણ ઓસ્‍ટ્રેલીયામાં ૬ દિવસ લોકડાઉન જાહેર : એક પરિવારમાંથી એકને જ ઘર છોડવાની મંજુર

દક્ષિણ ઓસ્‍ટ્રેલીયાની સરકારે કોવિડ-૧૯ થી સંક્રમણના કલચરને નિયંત્રીત કરવા બુધવારે રાત્રીથી જ કડક લોકડાઉન જાહેર કરેલ છે આ છ દિવસ દરમિયાન એક પરિવારમાંથી એક જ વ્‍યકિત બહાર થઇ શકે છે.

આ દરમિયાન જીમ, સ્‍કુલ, કે.કે. યુનિવર્સિટી-રેસ્‍ટોરન્‍ટ બંધ રહેશે. લગ્ન સમારંભ પણ મનાઇ ફરમવાી છે.

(10:16 pm IST)
  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • જન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST