Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

પહેલા ફેજમા ૧૮-૫૫ વર્ષના હેલ્‍ધી લોકો પર કોરોના વેકસીનની ટ્રાયલ થશેઃ એમ્‍સના ડયરેકટર

એમ્‍સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ  બતાવ્‍યુ ફેજ-૧ વેકસીન ટ્રાયલ ૧૮-૫૫ વર્ષના હેલ્‍ધી લોકો જેમને કોઇ કો-મોરબિડિટી નથી એના પર કરવામા આવશે ટ્રાયલ માટે કુલ ૧૧૨૫ સેમ્‍પલ લીધા છે. જેમાંથી ૩૭૫ હેલ્‍ધી લોકો પર પહેલા ફેજમા  અને ૧૨-૬૫ વર્ષના ૭૫૦  લોકો પર બીજા ફેજમાં ટ્રાયલ કરવામા આવશે.

(12:00 am IST)