Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ગેંગસ્‍ટર વિકાસ દુર્બના કેશિયર જય બાજપેયીની પોલિસએ કરી ઘરપકડઃ ખુલી શકે છે. ઘણા મોટા રહસ્‍ય

કાનપુર શુટ આઉટના મુખ્‍ય આરોપી ગેંગસ્‍ટર વિકાસ દુર્બના  નજદીકી જયકાંત બાજપેયી અને એના સાથી પ્રશાંત શુકલાની  પોલિસએ ધરપકડ કરી છે આરોપ છે. કે જયકાંત બાજપેયી  ઉર્ફે  જય બાજપેયી જ વિકાસ દુર્બના પૈસાનો હિસાબ રાખતો હતો. ધરપકડથી ઘણા રહસ્‍ય ખુલશે.

(12:00 am IST)