Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

પુંડ્ડુચેરી વિધાનભાસથી એઆઇડીમકે અને બીજેપી ધારાસભ્‍યોએ કર્યો વોક આઉટ

બજેટ સત્રના પ્રારંભમાં પોતાના ઉદઘાટન ભાષણ આપવા માટે ઉપરાજયપાલ કિરણ બેદીએ વિધાનસભામાં નહી આવવા પર એઆઇડીએમકે અને બીજેપી ધારાસભ્‍યો આજ વિધાનસભાથી વોકઆઉટ કરી ગયા.

(12:00 am IST)