Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કાનપુર એનકાઉન્‍ટરઃ વિકાસ દુબેના સાથી શ્‍યામુ બાજપેયીની મા અને બહેન લખનૌ સીટમા નિવેદન દાખલ કરવા પહોંચી

કાનપુર એનકાઉન્‍ટના મુખ્‍ય આરોપી વિકાસ દુબેના સાથી શ્‍યામુ બાજપેયીની મા અને ૨ બહેનો લખનૌમાં સીટ ઓફિસમા નિવેદન દાખલ કરવા પહોંચી બહેનએ બતાવ્‍યુ મારા ભાઇને ત્રણ તારીખના પોલીસ પુછતાછ માટે લઇ ગઇ હતી તે નિર્દોષ છે.

(12:00 am IST)