Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

જમ્‍મુ પોલિસને હાથ લાગી મોટી સફળતાઃ લશ્‍કર-એ-તૈયબાના ફંડિગ મોડયૂલનો કર્યો ભંડ ફોડ

જમ્‍મુઃ જમ્‍મુ પોલીસના સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપએ લશ્‍કર-એ-તૈયબાના એક ફંડિગ  મોડયૂલનો ભંડા ફોડ કર્યો છે. પોલીસએ જમ્‍મુથી લશ્‍કરના એક ઓજીડબલ્‍યુની  પણ ધરપકડ કરી છે.

(12:00 am IST)