Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સાંજે ૫ સુધીમાં વધુ ૧૨ કોરોના પોઝીટીવ : આજે સાંજે કુલ ૪૫ કેસ

સદ્દગુરૂ વંદન ધામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ભકિત પાર્ક, ભાવનગર રોડ, કુંભાર ભગત શેરી, હુડકો ચોકડી, સીતારામનગર, બજરંગવાડી મેઈન રોડ, મવડીના ઓમ મધુર પાર્ક સહિતના વિસ્તારોમાં કોરોના કેસ મળી આવ્યા : કુલ ૬૯૮ કેસમાંથી ૩૬૩ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૧ જુલાઈના રોજ બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીમાં વધુ ૧૨ (બાર) પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

(૧) હરસુખ વજુભાઈ (૪૬/પુરૂષ)

સરનામું : મફતિયાપરા-૧૩, રૈયાધાર, રાજકોટ.

(૨) કીર્તિકુમાર મહેતા (૫૯/પુરૂષ)

સરનામું : સંતોષ પેલેસ-૨૦૩, સંતોષ પાર્ક, મીરાનગર પાછળ, નાણાવટી કોક, રાજકોટ.

(૩) મનીષભાઈ આસુદાણી (૩૬/પુરૂષ)

સરનામું : સરસ્વતી, બજરંગવાડી મેઈન રોડ, રાજકોટ.

(૪) બિમલાબેન વર્મા (૬૨/સ્ત્રી)

સરનામું : બી.-૧૦૪, સદગુરૂ વંદનધામ, જીએસપીસી ઓફિસ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૫) અમીતગીરી અરુણગીરી (૩૧/પુરૂષ)

સરનામું : ભકિત પાર્ક-૧, રાજકોટ.

(૬) અરૂણાબેન રમેશભાઈ કાપડીયા (૪૬/સ્ત્રી)

સરનામું : પાંજરાપોળ, કુંભાર ભગત શેરી-૧, ભાવનગર રોડ, રાજકોટ.

(૭) રાહુલ રાજેશ ખાંબડીયા (૨૪/પુરૂષ)

સરનામું : ભકિતનગર, રાજકોટ.

(૮) ગોપાલભાઈ માનસીંગભાઈ પરમાર (૫૨/પુરૂષ)

સરનામું : સીતારામ સોસાયટી, હુડકો ચોકડી, કોઠારીયા રોડ, રાજકોટ.

(૯) સરવૈયા હિમાંશુ મંગલજી (૪૦/પુરૂષ)

સરનામું : ઓમ મધુર પાર્ક, ૧૫૦ ફુટ રોડ, મવડી, રાજકોટ.

(૧૦) ગીરીશપરી રમેશપરી ગોસ્વામી (૩૯/પુરૂષ)

સરનામું : ભવનાથ સોસાયટી-૧, હરીધવા મેઈન રોડ, રાજકોટ.

(૧૧) રંજનબેન રસિક (૮૦/સ્ત્રી)

સરનામું : આશાપુરા મેઈન રોડ, રાજકોટ.

(૧૨) વિપુલ કાળા પરમાર (૨૯/પુરૂષ)

સરનામું : પરસાણાનગર શેરી નં.-૮, જામનગર રોડ, રાજકોટ.

રાજકોટ શહેરના કુલ કેસની વિગત

કુલ કેસ : ૬૯૮

સારવાર હેઠળ : ૩૬૩

(5:52 pm IST)