Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મહારાષ્‍ટ્રઃ કોલ્‍હાપુરમાં દૂધના ભાવ વધારવાની માંગઃ દૂધના કેન જમીન પર ઢોળી વિરોધ વ્‍યકત કર્યો

મહારાષ્‍ટ્રના કોલ્‍હાપુરમાં સ્‍વાભિમાનની શેતકારી સંગઠન દ્વારા દૂધના ભાવ વધારવાની માંગને લઇ પ્રદર્શન કર્યુ અને વિરોધ દૂધના કેન જમીન પર ઢોળીને કર્યો.

(11:05 pm IST)