Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મુંબઇના ધારાવીમાં કોવિડ-૧૯ના નવા કેસ નોંધાયા

મુંબઇઃ આજ મુંબઇના ધારાવી વિસ્‍તારમાં કોવિડ-૧૯ના ૧૦ નવા કેસ નોંધાયા છે ધારાવી ક્ષેત્રમા કુલ કેસોની સંખ્‍યા વધીને ૨૫૦૨ થઇ ગઇ સક્રિય કેસ ૧૫૧ છે.

(11:06 pm IST)