Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

વિકાસ દુબેના ભાઇની જાણકારી આપવાવાળાને ૨૦ હજાર રૂપિયાનુ ઇનામ આપશે લખનૌ પોલીસ

લખનૌ પોલીસએ વિકાસ દુબેના ભાઇ દીપપ્રકાશ દુબેના ઠેકાણા સંબંધિત જાણકારી આપવા માટે ૨૦૦૦૦ હજાર રૂપિયાના ઇનામની ઘોષણા કરી છે કાનપુર એનકાઉન્‍ટર પછી દીપ પ્રકાશ ફરાર છે.

(11:14 pm IST)