Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

નેપાલઃ સુદુરપશ્ચિમ પ્રાંતના ત્રણ મંત્રાલયો અને પ્રાંતિય એસેમ્‍બલી બિલ્‍ડીંગની સામેથી ત્રણ સંદિગ્‍ધ વસ્‍તુઓ મળી

નેપાલના સુદુરપશ્ચિમ પ્રાંતના ૩ મંત્રાલો અને પ્રાંતિય એસેમ્‍બલી બિલ્‍ડીંગની સામેથી ત્રણ સંદિગ્‍ધ વસ્‍તુઓ મળી છે. આ ઘટના પછી ધનગઢીમાં સુરક્ષા કડક કરવામા આવી ઘટના સ્‍થળ પર બોમ્‍બ નિરોધક ટુકડી તૈનાત છે.

(11:17 pm IST)