Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

આગરા બસ ‘હાઇજેક'ના મુખ્‍ય આરોપીને એનકાઉન્‍ટરમાં પગમાં ગોળી લાગીઃ ધરપકડ કરવામા આવી

આગરા (યૂપીમ્‍)ં ૩૪ યાત્રીઓવાળી બસને હાઇજેક કરનાર મુખ્‍ય આરોપી પ્રદિપ ગુપ્તાને પોલિસના એક એનકાઉન્‍ટર પછી ધરપકડ કરવામા આવી જેન પગમાં ગોળી પણ લાગી. આગરા પોલિસએ જણાવ્‍યુ તે મોટર સાયકલ પર હતો અને બસ માલિક સાથે પૈસાને કારણે વિવાદ હતો.

(12:00 am IST)