Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કોરોના બેકાબૂ બન્‍યોઃ ભારતમાં ર૪ કલાકમાં કોવિડ-૧૯ના લગભગ ૭૦ હજાર નવા કેસો અત્‍યાર સુધીની સૌથી વધારે ગતિ

ભારતમાં ર૪ કલાકમાં કોરોનાના ૬૯૬પર નવા કેસ, કુલ કેસ ર૮૩૬૯રપ, ૬૮૬૩૯પ સક્રિય કેસ, પ૮૭૯૪ લોકો ઠીક થયા, ર૦૯૬૬૬૪ આ આંકડો કુલ સ્‍વસ્‍થ થયેલા લોકોનો, કુલ મૃત્‍યુઆંક પ૩૮૬૬.

(12:00 am IST)