Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

મહારાષ્ટ્રમાં 107 વર્ષના માતા, ૭૫ વર્ષની પુત્રી અને ૬૫ વર્ષના પુત્રએ કોરોનાને પરાજય આપી સ્વસ્થ થયા: મક્કમ મનોબળને સલામ

મહારાષ્ટ્રનાજાલના ખાતે 107 વર્ષના વયોવૃદ્ધ માતા અને ૭૮ વર્ષની એમની પુત્રી તથા ૬૫ વર્ષના તેમના પુત્ર અને તેમના પરિવારના અન્ય બે સદસ્યોએ કોરોનાને પરાજિત કર્યો છે. તેઓ હવે બિલકુલ સ્વસ્થ છે, હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. મહિલાના પુત્રે કહ્યું કે મેડિકલ સ્ટાફ દ્વારા બતાવવામાં આવેલ હૂંફ અને સમર્નેપણને કારણે અમે બચી ગયા છીએ. આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

(10:23 pm IST)