Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

મહારાષ્‍ટ્રની નવી મુંબઇમાં વપરાયેલા સર્જિકલ હેન્‍ડ ગ્‍લવ્‍જ વેંચનારના ભાંડાનો પર્દાફાશ લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા

મહારાષ્‍ટ્ર ક્રાઇમ બ્રાંચની ટીમએ નવી મુંબઇમાં એક ફર્મ પર છાપો મારી સર્જિકલ ગ્‍લવ્‍જને ધોઇ ફરીથી વેંચ્‍યાનો  ખુલાસો કર્યો છે. આરોપ ઉપયોગ થયેલ સર્જિકલ ગ્‍લવ્‍જને ધોઇ ફરીથી વેંચી રહ્યા હતા પોલિસએ સ્‍થળ પરથી ત્રણ ટન સર્જિકલ ગ્‍લવ્‍જ જપ્ત કર્યા છે.

(11:46 pm IST)