Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભારે વરસાદથી કોલકતા બેહાલઃ સર્વત્ર પાણી પાણી

 કોલકતામાં ગઇકાલે ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયેલ. રાજધાનીમ ઘણી જગ્યાએ ૧૦૦ મીમીથી વધુ વધુ વરસાદ પડેલ. કેટલાય અસ્તવ્યસ્ત થઇ ગયેલ. રાજધાનીમાં ઘણી જગ્યાએ ૧૦૦ મીમીથીવધુ વરસાદ પડેલ. કેટલાય નિચાણવાળા વિસ્તારમાં ઘુંટણ સુધીના પાણી ભરાઇ ગયેલ. રેલવે લાઇન ઉપર પાણી ફરી વળેલ. અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર અને દક્ષીણ ર૪ પરગણા, હાવડા, હુગલી, અને પુર્વી મેદીનીપુરમાં પણ જોરદાર વરસાદપડેલ. હવામાન ખાતામુજબ હજુ એક દિવસ કોલકતા અને આસપાસમાં જોરદાર વરસાદનું અનુમાન છે.

(11:46 am IST)