Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો : રાજ્યભરમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવાયો

ઉત્તરપ્રદેશમાં નાઇટ કર્ફ્યૂ પૂર્ણ પરંતુ કોવિડ ગાઇડલાઇનનો અમલ કરવો જરૂરી

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે યોગી સરકારે   રાજ્યભરમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવી લેવા નિર્ણય કર્યો છે ઉત્તરપ્રદેશમાં નાઇટ કર્ફ્યૂ પૂર્ણ પરંતુ કોવિડ ગાઇડલાઇનનો અમલ કરવો જરૂરી છે

(12:36 am IST)