Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

સંઘ પ્રદેશોમાં ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ મુકાયો : સંઘ પ્રદેશોમાં ગૌહત્યા કરવા પર કડક સજા : 10 વર્ષની સખ્ત કેદ અને 5 લાખનો દંડ

પશુપાલન પ્રોડક્ટસ પરિવહનની મંજૂરી ફરજિયાત: દાદરા નગર, દીવ-દમણમાં સખ્ત સજાની જોગવાઇ

સંઘ પ્રદેશોમાં ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે, સંઘ પ્રદેશોમાં ગૌહત્યા કરવા પર કડક સજાની જોગવાઈ કરાઈ છે જેમાં 10 વર્ષની સખ્ત કેદ અને 5 લાખનો દંડ ફટકારાશે  પશુપાલન પ્રોડક્ટસ પરિવહનની મંજૂરી ફરજિયાત કરાઈ છે દાદરા નગર, દીવ-દમણમાં સખ્ત સજાની જોગવાઇ થઇ છે તેમ પ્રશાશક પ્રફુલ પટેલે ટ્વીટ કર્યું છે

(12:00 am IST)