Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

કોંગ્રેસના વધુ એક નેતા નવી-જુનીના મુડમાં

ચાલો નવું કંઈ કરીએઃ કોંગ્રેસમાં સરકાર બનાવવાની કટ્ટર સંકલ્‍પનો અભાવઃકૈલાશ ગઢવી

કોંગ્રેસના વધુ એક નેતા કૈલાશ ગઢવીએ ટ્‍વિટ કરીને નવા-જૂની કરવાના એંધાણ આપ્‍યા છે. તેમણે જણાવ્‍યું કે, હવે થાક બહુ થયો, ચાલો નવું કંઈ કરીએ, કોંગ્રેસમાં સરકાર બનાવવાની કટ્ટર સંકલ્‍પનો અભાવ. કૈલાશ ગઢવી કોંગ્રેસના પ્રવક્‍તા રહી ચૂક્‍યાં છે.

(3:17 pm IST)