Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

બિહારના નાલંદામાં લોકડાઉનનુ ઉલ્લઘંન કરી તમંચા પર ડીસ્‍કો વીડીયો વાયરલ

બિહારના નાલંદામા લોકોએ લોકડાઉનનુ ઉલ્લઘંન કરી સાંસ્‍કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યો કાર્યક્રમનો વીડીયો સોશલ મીડીયા પર વાયરલ થઇ રહ્યો છે એક શખ્‍સ હાથમા તમંચો લઇને નાચી રહ્યો છે. ૧૦ લોકો વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ બધા ફરાર છે.

(12:00 am IST)