Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

દિલ્લીઃ એનએસયુઆઇ વિદ્યાર્થીઓની ધરપકડનો કોંગ્રેસએ કર્યો વિરોધ

દિલ્લીમાં પ્રદર્શન કરી રહેલ એનએસ યુઆઇના વિદ્યાર્થીઓની ધરપકડ પર કોંગ્રેસએ કડક પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસએ ટવિટ કરી કહ્યુ જયારે-જયારે વિદ્યાર્થી અવાજ ઉઠાવે છે. બીજેપીને દમન જ નજર આવે છે એનએસયુઆઇની માંગ વિદ્યાર્થીના હિતમા હોય છે વિદ્યાર્થીઓનુ હિત અમારી પ્રાથમિકતા છે અને રહેશે.

(8:51 am IST)