Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રાજસ્‍થાનમાં ઘણા જિલ્લાઓમા હવામાન વિભાગએ જારી કર્યુ વરસાદી એલર્ટ

જયપુરઃ હવામાન વિભાગના મુતાબિક રાજસ્‍થાનના ટોંક સવાઇ માધોપુર, ભીલવાડા, બુંદી, સિકર, ચૂરૂ ઝુંઝુનુ અને ગંગાનગરમા હનુમાનગઢ જિલ્લા આસપાસ વરસાદની સંભાવના દર્શાવી છે.

(12:00 am IST)