Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ગોવાઃ કાલંગુટમા ક્રાઇમ બ્રાંચએ સેકસ રેકેટનો કર્યો પર્દાફાશ

 ગોવાના કલંગુરમાં ક્રાઇમ બ્રાંચ અને મહિલા પોલીસ સ્‍ટેશનએ સંયુકત છાપામારીમાં  વૈશ્‍યાવૃતિના રેકેટનો ભાંડાફોડ કર્યો છે એક ૩૩ વર્ષિય છોકરીને બચાવી સાથે જ એક આરોપી મહિલાની અટકાયત કરી.

(12:00 am IST)