Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

તમિલનાડુમા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૯૬૫ નવા કેસ નોંધાયા

ચેનાઇઃ તમિલનાડુમા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૯૬૫ નવા કેસ નોંધાયા છે. અને ૭૫ મોત થયા સક્રિય કેસોની કુલ સંખ્‍યા ૫૧૩૪૪ અને મરનાર સંખ્‍યા ૨૬૨૬ છે.

(12:00 am IST)