Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રાજકોટમાં કોરોનાએ માઝા મૂકી : અ..ધ..ધ..ધ ૩૩ કેસ

સરકારી કચેરીઓ તેમજ ચારેય તરફના વિસ્તારમાં કોરોના પ્રસરતા ભારે ફફડાટ :કુલ ૭૩૧ કેસ

રાજકોટ,તા.૨૨: શહેરમાં છેલ્લા અઠવાડીયામાં કોરોનાનાં ૨૭૦ થી વધુ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગઇકાલે ૪૫ રિપોર્ટ પોઝિટિવ આવતા આજે બપોર૧૨વાગ્યા સુધીમાં સરકારી કર્મચારી, વેપારી સહિત વિવિધ વિસ્તારમા અ..ધ..ધ..ધ ૩૩ કેસ આવતા શહેરનો કુલ આંક ૭૦૦ને પાર થયો છે. કુલ આંક ૭૧૪એ પહોંચ્યો છે. હાલ ૩૭૭ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અગે મ્યુ. કોર્પોરેશન સતાવાર માહિતીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૧જુલાઇ, સાંજે ૫:૦૦ કલાકથી તા.૨૨જુલાઇ, બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કુલ ૩૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત આ મુજબ છે.

કોરોના પોઝીટીવ દર્દીના નામ-સરનામા

(૧) આશિષ જાદવજી નંધા ( ઉવ.૩૬), લક્ષ્મીવાડી મેઈન રોડ, (૨) સુશીલભાઈ ગોડા ( ઉવ.૫૮),અમૃતા સોસાયટી-૨, લક્ષ્મીવાડી મેઈન રોડ, જીએસપીસી ઓફિસ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ.બિનીતાબેન દક્ષિણી (ઉવ. ૩૬),૬૦૧-સી, સીલ્વર હાઈટસ, મારવાડી સામે, નાના મવા મેઈન રોડ.(૪) પંકજભાઈ સોમૈયા ( ઉવ.૪૫), એ-૪૦૩ શિલ્પન રેગલિયા, સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રોડ,કાલાવાડ રોડ, રાજકોટ. (૫) દામજીભાઈ ભુવા ( ઉવ.૫૯), બિલેશ્વર બ્લોક નં.૯૫/૨, કારણ પાર્ક, એસ્ટ્રોન સોસાયટી સામે, (૬) મીતેશભાઈ નટવરલાલ ચૌહાણ ( ઉવ.૨૫), નટવર વિલા, ગાયકવાડી-૬, જંકશન પ્લોટ, (૭) સંદિપ જયસુખભાઈ કારીયા ( ઉવ.૨૯),૪૯/૧-રેસકોર્સ પાર્ક, રેલ્વે ક્રોસિંગ પાસે, એરપોર્ટ રોડ. (૮) અંકીત હસમુખભાઈ આડેસરા ( ઉવ.૨૪), નિકુંજ એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૮, જયરાજ પ્લોટ-૯/૧૧, સંતોષ ડેરી પાસે, (૯) ચીમનભાઈ દેસાઈ ( ઉવ.૮૧), જી-૧૦૧, શ્યામલ વાટીકા, ૮૦ ફુટરોડ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, ટી.એન. કોલેજ પાસે, યુનિવર્સીટી રોડ,(૧૦) લીલાબેન બટુકભાઈ વસાણી ( ઉવ.૬૦), પુનમ સોસાયટી શેરી નં.-૨, પટેલ બોર્ડીંગ પાસે, મવડી પ્લોટ, (૧૧) મહેશભાઈ અમૃતલાલ પારેખ ( ઉવ.૫૯),વિરલ, સુભાષનગર-૧, ઈશા ફ્લેટ પાસે, રૈયા રોડ,(૧૨) જુનેદ હાજીગનીભાઈ ચુડવાલા ( ઉવ.૫૦), સુભાષનગર-૧૨, રૈયા રોડ, (૧૩) વહીદા જુનેદ ચુડવાલા ( ઉવ.૪૫),સુભાષનગર-૧૨, રૈયા રોડ,(૧૪) મણીલાલ હીરાલાલ રાણપરા ( ઉવ.૭૫),પ્રહલાદ પ્લોટ શેરી નં.-૨૧/૪૮, ધન્વંતરી માર્ગ. (૧૫) લલીતભાઈ વાઘેલા ( ઉવ.૪૮),કુમાર છાત્રાલય નં.-૧, ઠક્કરબાપા હરિજનવાસ.(૧૬) મુકતાબેન થાનકી ( ઉવ.૬૪),સમર્પણ પાર્ક શેરી નં.-૩, બંધુ લીલા પાર્ક સામે, રેલનગર.(૧૭) સૂર્યકાંત પોપટલાલ આડેસરા ( ઉવ.૬૬),નિકુંજ નિવાસ-૫, જયરાજ પ્લોટ, સંતોષ ડેરી પાસે. (૧૮) નર્મદાબેન હસમુખભાઈ પટેલ ( ઉવ.૬૩),નેન્સી અમૃત પાર્ક, પ્લોટ નં.-૧૨, શ્રી કોલોની પાસે, પંચવટી મેઈન રોડ.(૧૯) મહેશભાઈ બાબુભાઈ લીંબાસીયા ( ઉવ.૪૬),નમ્રતા કુંજ વિશ્વનગ-૧ પાસે, ખીજડાવાળો રોડ, મવડી પ્લોટ.(૨૦) રોહિત પટેલ ( ઉવ.૩૪),પંચવટી સોસાયટી, અમૃત પાર્ક.(૨૧) ક્રિશ હિતેન્દ્રભાઈ પટેલ ( ઉવ.૧૫),પંચવટી સોસાયટી, અમૃત પાર્ક.(૨૨) જયંતિલાલ ગીરધરદાસ અગ્રાવત ( ઉવ.૭૪),૫-કેવલમ ગ્રીન, વૃંદાવન પાછળ, કાલાવાડ રોડ.(૨૩) જયા અજીત ( ઉવ.૬૪), દાસીજીવણ પરા.(૨૪) પ્રદિપ સપાન ( ઉવ.૩૨),સોની બજાર.(૨૫) પૃથ્વીરાજ બહાદુરભાઈ વાળા ( ઉવ.૨૨),મણીનગર – ૫, કોઠારીયા મેઈન રોડ.(૨૬) પ્રકાશભાઈ ચમનલાલ રાણપરા ( ઉવ.૬૦),ગ્રીન પાર્ક, એરપોર્ટ રોડ.(૨૭) જયેશ કમલેશભાઈ સોનછત્રા ( ઉવ.૩૩),૩૫/બી, શાસ્ત્રી નગર અજમેરા, નાનામૌવા મેઈન રોડ.(૨૮) મનીષાબેન સુરેશભાઈ ભંડેરી ( ઉવ.૫૦) (૨૯) પોપટભાઈ માવજીભાઈ ભંડેરી ( ઉવ.૭૨), અલ્કા સોસાયટી ૭/૨, મવડી મેઈન રોડ. (૩૦) રસીક રવજી સાકરીયા ( ઉવ.૪૯), ન્યુ કેદાર, કોઠારીયા મેઈન રોડ,(૩૧) રમાબેન હસમુખ રાઠોડ ( ઉવ.૫૪),૫-ગાંધીનગર.(૩૨) મહેશ જમનાદાસ નાથવાણી ( ઉવ.૬૭),૩-જમનાનગર, સહકાર મેઈન રોડ.(૩૩) પ્રેમિલા ત્રિભોવનદાસ રાઠોડ ( ઉવ.૭૮),ગાંધીગ્રામ-૫.

(3:19 pm IST)