Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

બપોરે ૧-૦પના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દેશવ્યાપી ખાતર કૌભાંડ, રાજસ્થાનના મુખ્યમંત્રીના સગા ભાઈ સહિત દેશમાં ઠેર ઠેર ઈડીના દરોડા ચાલુ: ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે કોરોનાનું વિસર્જન થતા પહેલા હજુ મહા ભયાનક સ્વરૂપ પકડશે, પહેલી વખત કહ્યું માસ્ક પહેરો, ડિસ્ટન્સ રાખો: લોકો હવે ઘરમાં પણ સુરક્ષિત નથી, જીવવું કેમ ? નવા રીસર્ચમાં વિસ્ફોટ: રાજકોટમાં કોરોનાએ વધુ 3 જીવ લીધા, જામનગરમાં 2, જૂનાગઢમાં 1 અને ભાવનગરમાં 1 જીવ લીધો, હાહાકાર

(1:06 pm IST)