Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

૭.૮ની તીવ્રતાના ભૂકંપથી હલી ધરતીઃ જારી થયુ સુનામીનું એલર્ટ

નવી દિલ્લીઃ પૂરી દૂનિયામાં કોરોનાના વિનાશ સાથે ભૂકંપના ઝટકાએ બધાને હલાવી દીધા છે. છેલ્લા ઘણા મહિનાથી સતત ભૂકંપનો સિલસિલો અટકતો નથી. આવામાં  બુધવારના અલાસ્કા પેનિકુલામાં તીવ્ર ભૂકંપના ઝટકા મહસુસ થયા આ ઝટકોની તીવ્રતા ૭.૮ માપવામા આવી આ ભૂકંપ પછી કેન્દ્રના આસપાસ ૩૦૦ કિલોમીટર સુધી સુનામીની ચેતાવણી જારી કરવામા આવી છે લોકો ખૂબજ ભયભીત છે.

(10:33 pm IST)