Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ભારતમાં ડાઉન થઇ માઇક્રોસોફટ ટીમ્સ

ભારતમાં લાખો યૂજર્સના માઇક્રોસોફટનુ કોમ્યુનિકેશન ટૂલ ટીમ્સ ડાઉન થઇ ગયુ જેને કારણ કોવિડ-૧૯ મહામારી દરમ્યાન વિદ્યાર્થી ઓનલાઇન કલાસીઝમા શામેલ ન થઇ શકયા આઉટેજ મોનીટર પોર્ટલ ડાઉન ડિરેકટરના અનુસાર લગભગ ૬૮ ટકા યૂજર્સએ રિપોર્ટ કર્યો કે સર્વર કનેકશનમાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા ૨૮ ટકા યૂર્જને લોગઇન કરવામા પરેશાની થઇ.

(10:36 pm IST)