Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોનાની ટીમ બનાવીને આવકવેરા ત્રાટક્યુ : એક કરોડનો દલ્લો ઝડપી લીધો

મધ્યપ્રદેશના ભોપાલમાં આવકવેરાના 250 અધિકારીઓ અને કર્મચારીઓ નવતર સ્વરૂપે ત્રાટકયા હતા. આ કર્મચારીઓ,  મધ્ય પ્રદેશ આરોગ્ય વિભાગની કોવિદ ૧૯ની ટીમ બનાવી ભોપાલમાં એક બિલ્ડર સહિત બે વેપારીને ત્યાં દરોડા પાડવા પહોંચી ગયા હતા. અધિકારીઓએ એક કરોડ રૂપિયાની જંગી રોકડ અને અસંખ્ય દસ્તાવેજો કબજે કર્યા છે.

(9:25 pm IST)