Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ શસીનાનો ગંભીર આરોપઃ ખાલિદા જિયા અને એનો પુત્ર મને જાનથી મારી નાખવા ઇચ્છતા હતા

ઢાકાઃ બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાએ બીએનપી નેતા ખાલિદા જિયા અને અને એના મોટા પુત્ર તારીક રહેમાન પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે તે ઢાકામા ૨૦૦૪માં  થયેલ ગ્રેનેડ હુમલામા એને મારવા માગતા હતા હસીનાનુ આ નિવેદન ૨૧ ઓગષ્ટ ૨૦૦૪ના હુમલાની ૧૬મી વરસી પર કહ્યું.

(12:47 am IST)