Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઇ શકે છે સંસદનુ ચોમાસુ સત્રઃ સાંસદો માટે આરોગ્ય સેતુ એપ અનિવાર્ય

કોવિડ-૧૯ના સંકટ વચ્ચે સંસદનું  ચોમાસા સત્ર પર ધ્યાન છે સૂત્રોની માન્યતા પ્રમાણે સત્ર સમય ઓછો હશે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થશે સાંસદોએ પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા કહેવાયુ છે.

(12:49 am IST)