Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

હમાસએ ૧૨ રોકેટ છોડયા જવાબમાં ઇઝરાયલએ લડાકૂ વિમાનોથી બોમ વર્ષા કરી

જેરૂસલેમાં મધ્યપૂર્વમાં  ઇઝરાયલ અને હમાસ  વચ્ચે તનાવમા સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે ફિલીસ્તીનમાં  આવેલ આતંકવાદીઓએ ગાજાપટીથી  ઇજરાયેલ પર ૧૨ રોકેટ છોડયા રાતભર ચાલેલ આ હુમલામાં ૯ રોકેટને ઇઝરાયેએ નેસ્ત નાબૂદ કર્યા હમાસએ આતંકવાદી ઠેકાણા પર બોમવર્ષા કરી.

(12:53 am IST)