Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આજે શનિવાર-રવિ અને સોમ પાછલા તમામ રેકર્ડ તોડી નાખે એવો વરસાદ ત્રણ દિવસ પડે તેવો પુરો ભય

બીબીસીએ અમદાવાદને ખાસ અને ગુજરાતને ગ્રીન અને બ્‍લુ ઝોનમાં મૂકયું. જે ભારે-અતિભારે અને અતિ-અતિ ભારે વરસાદની ચેતવણી આપે છે. સોમવારે ખાસ ચેતવણી : ૨૨ થી ૨૫ વચ્‍ચે ભારેથી અતિભારે વરસાદનો વર્તારો, પણ બીબીસીની હવામાન દર્શાવતી સાઇટ ઉપર ગ્રીન-બ્‍લુ ઝોનમાં ગુજરાતને દર્શાવી, કરવામાં આવ્‍યો છે. સહુ માટે વિશેષ કાળજી રાખવા અને જરૂર સિવાઇ નહિ નિકળતા પણ સલાહભર્યું છે.

(12:38 pm IST)