Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આતંકીઓનું આヘર્યજનક પગલુ : દક્ષિણમાંથી ઉત્તર તરફ સ્‍થળાંતર કરવા લાગ્‍યા

દક્ષિણ કાશ્‍મીરમાંથી આતંકીઓ ઉત્તર કાશ્‍મીરમાં શીફટ થયા છેઃ પોલીસે કહ્યુ કે શા માટે સ્‍થળાંતર કરી રહ્યા છે તે જાણવા મળતુ નથી, પરંતુ પોલીસના માનવા મુજબ ઉત્તર કાશ્‍મીરમાં અત્‍યારે ૫૦થી વધુ આતંકીઓ સક્રિય છેઃ આઈજી વિજયકુમારે કહ્યુ કે ઉત્તર કાશ્‍મીરમાં મોટી સંખ્‍યામાં આતંકીઓ સક્રિય છે જેમાં કેટલાક કમાન્‍ડર કક્ષાના પણ છેઃ જેમાંનો એક બાંદીપોરાના સુમબલનો કમાન્‍ડર સલીમ પરરે પણ છેઃ બીજાના નામો જાહેર કરવા માગતા નથીઃ વિજયકુમારે કહ્યુ કે મોટી સંખ્‍યામાં દક્ષિણ કાશ્‍મીરથી આતંકીઓ ઉત્તર કાશ્‍મીર ચાલ્‍યા ગયા છે

 

(12:53 pm IST)