Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દિલ્હીમાં પકડાયેલા આતંકીનો ધડાકો, રામ મંદિરને લઇ બોમ્બ બ્લાસ્ટ કરવાનો હતોઃ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધડાકાનું ષડયંત્ર

દિલ્હીમાં પકડાયેલા ISISના શંકાસ્પદ આતંકી અબુ યુસુફે શરૂઆતની પૂછપરચ્છમાં કેટલાંય ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધડાકાનું ષડયંત્ર કર્યું હતું. આતંકી અબુ યુસુફ રામ મંદિર નિર્માણને લઇ બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતો હતો. આ તો હજુ શરૂઆતની માહિતી છે. તેઓ અફઘાનિસ્તાનમાં હાજર પોતાના આકાઓના સંપર્કમાં હતો. હાલ એનએસીજીની ટીમ...

(3:00 pm IST)