Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પ્રણવદા ડીપ કોમામાં

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સતત ડીપ કોમામાં છે. જો કે તેમના મુખ્ય  અંગો બરાબર કામ કરી રહયા છે.

(3:42 pm IST)