Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ઉત્તરપ્રદેશના ૧૪ હેલ્થ ઓફિસરની મનોવેદના, સેમ્પલ આપતાં સમયે લોકો ફેક ફોન નંબર અને ખોટું સરનામું આપે છે, ધમકાવે છે : પ્રશાસન સહયોગ આપતુ નથી

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના બસ્તીના ૧૪ સ્વાસ્થ્ય અધિકારીઓએ કોવિડ-૧૯ સેમ્પલ લેવા દરમ્યાન લોકોની ધમકીયો અને પ્રશાસનથી સહયોગ ન મળવાનો હવાલો આપતા રાજય સરકારને પ્રશાસનિક પદોથી રાજીનામા મોકલ્યા છે. લોકો સહયોગ નથી આપતાં ખોટા ફોન નંબર અને સરનામા આપે છે અને મેડીકલ ટીમને મારપીટની ધમકી આપે છે

(9:58 pm IST)