Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સરકારએ કહર્યુ ટ્રાન્સજેંડર સમુદાય માટે નેશનલ કાઉન્સીલનું ગઠન : કેન્દર સરકારના ૧૦ વિભાગોઃ પ રાજયો અને ટ્રાંસજેડર સમુદાયના પ્રતિનિધિયોને કાઉન્સીલમાં જગ્યા

નવી દિલ્હી : ટ્રાંસજેંડર અધિકારી સંરક્ષણ કાનૂનને લઇ સરકારએ ટ્રાંસજેંડર સમુદાય માટે નેશનલ કાઉન્સીલનું ગઠન કર્યુ છે જેના અધ્યક્ષ સામાજિક ન્યાય મંત્રી હશે. કાનૂન અનુસાર કાઉન્સીલના મુખ્ય પાંચ કામ છે જેમાં સરકાર ટ્રાંસજેંડર માટે નીતિઓ કાર્યક્રમ, કાનૂન અને પરિયોજનાઓ તૈયાર કરવા પર સલાહ આપશે અને સમુદાયની ફરીયાદોનું નિવારણ કરશે.

(9:59 pm IST)