Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કુદરતની ગજબ લીલા : દિલ્‍હીના ડોકટરોએ ૧૦૬ કિલોની મહિલા ના શરીરમાંથી પ૦ કિલોનું ઓવેરિયન ટયુમર કાઢયું

નવી દિલ્‍હી દિલ્‍હીની એક હોસ્‍પિટલમાં ડોકટરોએ ૩.પ કલાક ઓપરેશન કરી પર વર્ષિય મહિલાના શરીરમાંથી પ૦ કિલો ગ્રામ વજનનું ઓવેરિયન ટયુમર કાઢયુ છે. છેલ્લા થોડા મહિનામાં મહિલાનું વજન વધીને ૧૦૬ કિલોગ્રામ થઇ ગયું હતું. ડોકટર્સએ કહ્યું શ્વાસ લેવામાં તકલીફ પેટના દુઃખાવાની ફરીયાદ પછી તપાસમાં અંડાશયમાં વધી રહેલ ટયુમરનો ખુલાસો થયો.

(11:55 pm IST)