Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સમાજ માટે શરમજનક : ૧૦ વર્ષની બાળકીની ઉતરપ્રદેશમાં પોતાના રેપિસ્‍ટ થી લગ્ન : આપ્‍યા ત્રણ તલાક

નવી દિલ્‍હી ઉત્તરપ્રદેશના મુજકર નગરમાં એક ચાઇલ્‍ડ કેયર હેલ્‍પલાઇનના પ્રતિનિધિએ બતાવ્‍યું છે કે એક દશ વર્ષની છોકરીની ૬ મહિના પહેલા પોતાના રેપિસ્‍ટથી લન થયા હતા અને એને ત્રણ તલાક આપ્‍યા છે. હેલ્‍પ લાઇનએ આ મામલો પોલીને સોંપ્‍યો તપાસ ચાલુ છે.

(11:56 pm IST)