Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બંગાળી સીરિયલમાં બાથરૂમ સ્‍ક્રબરથી દર્દીને શોક આપતા દેખાયા ડોકટર : થયું ટ્રોલિંગ

બંગાળી ધારાવાહિક કૃષ્‍ણકોલી માં દર્દીને શોક આપવા માટે ડોકટરએ ડીફિબ્રિલેટરની જગ્‍યાએ બાથરુમ સાફ કરાવવાળા સ્‍ક્રબરનો ઉપયોગ કરતા જોયા પછી  આ ટ્રોલ થયું છે. એક ટવિટર યુજરએ લખ્‍યુ ટીવીના ક્રિએટીવ લોકોને મેડિકલ ટ્રેનિંગ આપો સ્‍ક્રબરને જોઇ લાગ્‍યું શોકથી દર્દી બેશક ઠીક થઇ ગયો હશે.

(11:58 pm IST)