Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ઝારખંડના પૂર્વ મુખ્‍યમંત્રી અને જેએમ ચીફ શિબુ સોરેન અને એમના પત્‍નીનો કોવિડ-૧૯ ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો

 

નવી દિલ્‍હી : ઝારખંડના પૂર્વ મુખ્‍યમંત્રી અને જેએમએમ ચીફ શિબુ સોરેન અને અ ેમના પત્‍ની રૂપી સોરેનના કોવિડ-૧૯ ટેસ્‍ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. એમના પુત્ર અને મુખ્‍યમંત્રી હેમંત સોરેનએ બતાવ્‍યું તે બંને હોય આઇસોલેશનમાં છે દેશ અને ઝારખંડવાસીયોની પ્રાર્થના સાથે જલ્‍દી આદરણીય બાળા અને મા અમારા બધાની વચ્‍ચે હશે મુખ્‍યમંત્રીની પણ તપાસ થશે.

(11:59 pm IST)