Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સંભવ છે અેમને બલિદના બકરા બનાવ્‍યા હોય : હાઇકોર્ટઅે રદ કરી તબલીગી જમાતના કાર્યક્રમ માં ભાગ લેનાર ર૯ જમાતિઓ વિરૂધ્‍ધ અેફઆઇઆ

બોમ્બે હાઇકોર્ટએ દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર ૯ જમાતિયો વિરૃધ્ધ દાખલ એફઆઇઆર ને રદ કરતા કહ્યું છે આનું કોઇ સબૂત નથી કે એમણે કોરોના ફેલાવ્યો કોર્ટએ કહ્યું જયારે મહામારી આવે છે તો સરકાર બલીના કરાર શોધવાની કોશિશ કરે છે. સંભવ છે. આ વિદેશીઓને બલીના બકરા બનાવવા માટે પસંદ કર્યા હોય.

(12:40 am IST)