Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ગણેશ ચતુર્થી મહોત્સવને અનુલક્ષી મહારાષ્ટ્રના યુવકોએ અર્ધા એકર ખેતરમાં બનાવી ઇકો-ફ્રેંડલી ગણેશની તસ્વીર : વીડિયો વાયરલ થયો

શોલાપુર (મહારાષ્ટ્ર) ના બાલાગામમાં થોડા યુવકોએ અર્ધા એકર ખેતરમાં ગણેશની તસ્વીર બનાવી જેનો એરિયલ વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયો છે આ તસ્વીર બનાવવામાં ઘાંસ-જવ-ઘઉંનો છોડ લાલ રેતી અને લાઇમ પાવડરનો ઉપયોગ થયો છે.

(12:36 am IST)