Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

થાણે જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ વીજળી પડી : એકનું મોત : 26 લોકો ઘાયલ

મુંબઇ: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વીજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 26 લોકો ઘાયલ થયા હતા

 મહારાષ્ટ્રના બે જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, તો બીજી બાજુ વીજળી પડતા 26 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાઓ રાજ્યના થાણે ગ્રામીણમાં બની છે.

(10:13 am IST)