Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૨૦ દિવસના દેશવ્યાપી પ્રવાસ ઉપર નીકળી રહ્યા છે

ભાજપે લોકસભાની આગામી ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી

નવી દિલ્હી : ૨૦૨૪ની ચૂંટણી નજર સમક્ષ રાખી ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ડિસેમ્બરથી 120 દિવસીય દેશવ્યાપી પ્રવાસ પર નીકળી પડશે. અન્ય પક્ષો હજી પરાજયના આઘાતમાંથી બહાર આવ્યા નથી ત્યાં ભાજપે લોકસભાની આગામી ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે.

(4:53 pm IST)