Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં MCD સ્કૂલની 10 વર્ષની બાળકી

સાથે ગેંગરેપ: પટ્ટાવાળાની ધરપકડ :અન્ય આરોપીની શોધખોળ

નવી દિલ્હી :  દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં MCD સ્કૂલની 10 વર્ષની બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે સ્કૂલના પટાવાળાની ધરપકડ કરી છે. પોલીસ આ કેસમાં અન્ય આરોપીઓને શોધી રહી છે. જણાવી દઈએ કે, સ્કૂલના પ્રિન્સિપાલે આ ઘટનાની જાણકારી આપી હતી, ત્યારબાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.  

(7:50 pm IST)