Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

૪ર કરોડ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્‍ય સામે કાર્યવાહી કરવા પત્ર પાઠવ્‍યો

નવી દિલ્‍હી તા. ર૩ : ઇડીએ ચૂંટણી અધિકારીને પત્ર પાઠવીને જણાવ્‍યું છે કે, ર૦ર૩ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારોને કથિત રૂપે લાંચ દેવા સહિત ગેરકાયદે ૪ર કરોડની રકમ મુદ્દે ભરત રેડ્ડી સામે કાર્યવાહીની માંગ કરી છે.

(5:29 pm IST)