Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

આજે ર૩ જુન વિશ્વ ઓલિમ્પિક દિવસઃ શું છે મહત્વ, ઇતિહાસ જાણો

જાણો ર૩ જૂનના રોજ કેમ ઉજવાય છે? વિશ્વ ઓલમ્પિક દિવસ શું છે તેનો ઇતિહાસ...

વિશ્વભરના ખેલાડીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા મહાકુંભ ઓલિમ્પિક માટે ર૩ જૂન દિવસ ખાસ છે. જૂનના રોજ ૧૯૪૮ થી દર વર્ષે આજ તારીખે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. રમત આરોગ્ય ઉત્સવ છે. દુનિયાભરના લોકો ઉત્સાહ ધરાવે છે.

વિશ્વના વિવિધ ભાગોમાં અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દરેક વર્ગ ખેલાડી સામેલ હોય છે. વિશ્વભરમાં ઓલમ્પિક કેમ ઉજવવામાં આવે છે તેનો ઇતિહાસ છે.

ઓલિમ્પિક દિવસ શું છે અને કયારે ઉજવાય છે?

ર૩ જૂન ૧૮૯૪ માં આંતર રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આરોગ્ય અને સ્વ સુધારણા માટેનો દિવસ છે. વિશ્વભરમાં કોઇપણ વર્ગ ભાગ લ્યે છે.    ઓલિમ્પિક ડે દર વર્ષે ર૩ જુને ૧૯૪૮ થી ઉજવવામાં આવે છે.

ઓલિમ્પિક ડેનો ઇતિહાસ

સ્ટોક હોમમાં આંતરરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ૪૧માં સત્રમાં ચેક આઇ ઓસીના સભ્ય ડો. જીઆરએસએ વર્લ્ડ ઓલિમ્પિક ડે નો વિચાર રજૂ કર્યો હતો.

જાન્યુઆરી ૧૯૪૮ માં સેન્ટ મોરિટ્ઝમાં આઇઓસીના ૪રમાં અધિવેશને મંજૂરી આપી, ર૩ જૂન ૧૮૯૪ ના રોજ પેરિસના સોરબોન ખાતે કરવામાં આવી. પિયર ડી કોર્બેટીને ઓલિમ્પિક રમતોના પુનરૂત્થાન માટે રેલી યોજી હતી.

કયારે પહેલી વાર ઉજવવામાં આવ્યો?

ર૩ જુને ૧૯૪૮ના રોજ પ્રથમ વખત ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી. તે સમયે પોર્ટુગલ, ગ્રીસ, ઓસ્ટ્રેલીયા, કેનેડા, સિવટ્ઝલેન્ડ, ગ્રેટ બ્રિટન, ઉરૂગ્વે, વેનેઝુએલા અને બેલ્જીયમે પોતપોતાના દેશમાં ઓલિમ્પિક-ડેનું આયોજન કર્યું હતું. પ્રમુખ સિગફાઇડ એડ્રસ્ટમ વિશ્વના યુવાનોને સંદેશ આપ્યો હતો.

ઓલિમ્પિક ર૦ર૧નું મહત્વ

કોરોના રોગચાળાના આ યુગમાં લોક ડાઉન થઇ ગયું. રમત ગમત પણ તેના ઓછાયા હેઠળ છે. ડિજિટલ માધ્યમ આ દિવસને વિશેષ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. ઓલિમ્પિક ડે વિશ્વ સૌથી મોટો ર૪ કલાક ડિજિટલ ઓલિમ્પિક વર્ક આઉટ યોજાશે. ભાગ લેવા માટે ઓલિમ્પિયન બનાવવાની જરૂર નથી. તેને ઓલિમ્પિક ખેલાડી અને ઇન્સ્ટાગ્રામપેજ સાથે જોડી શકાય છે. ખેલાડી ઘરેથી વર્ક આઉટ કરશે.

લોકો ઓલિમ્પિક ડે પર શું કરે છે

ઓલિમ્પિક ડે હવે કોઇ નાની રેસ અથવા રમતની ઇવેન્ટ બની ગયો છે. આ દિવસે વિશ્વભરની રાષ્ટ્રીય ઓલિમ્પિક ગ્રો અપ લર્નગ અને સર્ચના ત્રણ આધાર સ્તંભોને આધારે વયલિંગ સામાજિક પૃષ્ઠભૂમિ અથવા ક્ષમતાને પહેલ કરેલ છે. દેશ અભ્યાસમાં ઓલિમ્પિક ભાગ બની ગયો છે.

આ વખતે ભારતીય રમત વીર સામેલ થશે. ઓલિમ્પિક ર૦૧૬ની મહિલા બેડમિંટન સિંગલ્સ સિલ્વર મેડલ જીતનાર સ્ટાર ખેલાડી પીવી સિંધુ ઇવેન્ટનો ભાગ બન્યા છે.

(3:19 pm IST)